June 13, 2021

કેટેગરી: સ્થાનિક મુદ્દાઓ

ગુજરાત સુરત સુરત જ સ્થાનિક મુદ્દાઓ

સરકાર આકાશમાંથી પહેલા જમીન પર ઉતરે, વાસ્તવિકતા જાણે, ખેડૂતોની વેદના અને પીડા સમજે અને ખેડૂતોને થયેલ વાસ્તવિક નુકશાની સામે યોગ્ય વળતર મળે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની લાગણી અને માંગણી છે – રાષ્ટ્રીય કિસાન કોંગ્રેસ કો-ઓડિનટ કેતન વાણિયા…

Surat Live News
મિડીયા પ્રતિનિધિ. – ગિરીશભાઈ બલદાણિયા   તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને રાહત આપવા માટે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અધૂરા સર્વે સાથે પૂર્ણ જાહેરાત કરતા વધારેમાં વધારે...
સુરત જ સ્થાનિક મુદ્દાઓ

કડોદરા સરદાર કોમ્પ્લેક્ષમાં ગટરનાં પાણીનો બે દિવસે પણ નિકાલ ન લાવતા વ્યાપારીઓ વિફર્યા…

Surat Live News
મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા.  કોમ્પ્લેક્ષની પાછળની સોસાયટીનો માર્ગ બંધ કરી દેતા પાલિકા તંત્ર દોડતું થયું. કડોદરા નગર ખાતે બે દિવસ અગાઉ પડેલ વરસાદથી સરદાર...
દક્ષિણ ગુજરાત સુરત જ સ્થાનિક મુદ્દાઓ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં “તાઉતે” વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે તાગ મેળવતા કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા…

Surat Live News
મિડિયા પ્રતિનિધિ. – દિપક પુરોહિત.  તા. ૧૬ અને ૧૭ મે-૨૦૨૧ ના રોજ આવેલ “તાઉતે” વાવાઝોડા કારણે સુરત જિલ્લાના માંગરોળ તાલુકા થવા પામેલ નુકશાન અંગે વન...
સુરત સુરત જ સ્થાનિક મુદ્દાઓ

સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા બારડોલી મામલતદારને આવેદન પત્ર અપાયું…

Surat Live News
મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા.  તૌકતે વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુક્શાનનું યોગ્ય વળતર આપવા રાજુવાત કરાય. સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા મુખ્યમંત્રીને રાજુવાત કરતું આવેદન પત્ર...
સુરત સુરત જ સ્થાનિક મુદ્દાઓ

ભારે વરસાદથી કડોદરા સરદાર કોમ્પ્લેક્ષમાં ગટરનું પાણી ઉભરાતા વ્યાપારીઓને હાલાકી…

Surat Live News
મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા.  એક દિવસ બાદ પણ પાલિકા દ્વારા પાણીનો નિકાલ ન કરતા પ્રજાજનોમાં આક્રોશ. કડોદરા વિસ્તારમાં તૌકતે વાવાઝોડાને લઈ વાવાઝોડા સહિત મુશળધાર...
સુરત જ સ્થાનિક મુદ્દાઓ

સુરત ના માંગરોળ તાલુકા ના ભડકુવા ગામે ગયા વર્ષના મનરેગા યોજના હેઠળના રોજગારીના રૂપિયા નહિ ચૂકવાતા ગ્રામજનો એ ભારે હોબાળો મચાવ્યો…

Surat Live News
મિડિયા પ્રતિનિધિ. – દિપક પુરોહિત.  રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કોરોના મહામારી વચ્ચે મનરેગા યોજના હેઠળ છેલ્લા એક વર્ષના રૂપિયા ચૂકવવામાં ન આવતા ગરીબ...
અપરાધ સુરત જ સ્થાનિક મુદ્દાઓ

માંડવીનાં તડકેશ્વર ગામ ખાતે કોઈ અગમ્ય કારણોસર એક ઘરમાં આગ લાગી…

Surat Live News
મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા. જી.એમ.ડી.સી. ની અગ્નિશાસક ટિમ સમસસર સ્થળપર ન પહોંચી હોવાની લોકચર્ચા. માંડવી તાલુકાના તડકેશ્વર ગામે એક મકાનના પહેલા માળ પર આગ...
દક્ષિણ ગુજરાત સુરત જ સ્થાનિક મુદ્દાઓ

માંડવી પાલિકાનાં ડમ્પીંગ યાર્ડમાં રાત્રી દરમ્યાન કચરુ સળગાવતા પ્રદુષણ ફેલાયાની રાવ…

Surat Live News
મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા.  પાલિકા દ્વારા સમસ્યાનું નિવારણ લાવવા દીવાલ બંધાશે. : રેખાબેન વશી. માંડવી નગર પાલિકા દ્વારા સમગ્ર નગરમાં ડોર ટુ ડોર ટેમ્પામાં...
દક્ષિણ ગુજરાત સુરત સ્થાનિક મુદ્દાઓ

હીરાઉધોગમાં કોરોના સંક્રમણ અટકાવવા રત્નકલાકારો ને 15 દિવસનો પગાર આપી સંપૂર્ણ લોકડાઉન કરવા ડાયમંડ વર્કર યુનિયન ની રજુઆત…

Surat Live News
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે હાલ સમગ્ર દેશ આ મહામારી સામે નિર્ણાયક લડત લડી રહ્યુ છે ત્યારે આજરોજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત...
સુરત જ સ્થાનિક મુદ્દાઓ

માંડવીનાં તડકેશ્વર ખાતે મદ્રેસા પાછળનો રસ્તો કોઈની જાણ વિના ખોદતા વિવાદ…

Surat Live News
મિડીયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા તલાટી દ્વારા તમામ કામગીરીની જાણકારી તેને ન હોવાનું લેખિતમાં જણાવાયું હતું. માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામ ખાતે આવેલ મદ્રેસા પાછળનો રસ્તો...