June 13, 2021
જીવનશૈલી સુરત

સુરતના એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટના સામાજિક કાર્યકર હાર્દિક દવેને વૃક્ષારોપણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી…

મિડીયા પ્રતિનિધિ. – ગિરીશભાઈ બલદાણિયા. 

બે દિવસ પહેલાં હાર્દિક દવે નામના રાજકોટના રહેવાસી અને સામાજિક ક્ષેત્રમાં અગ્રેસર સામાજિક કાર્યકર નું આકસ્મિક મૃત્યુ થયેલ તે બાબતે સુરત ની સામાજિક સંસ્થા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ભગવાન હાર્દિકભાઈ ના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી એકતા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

બનેલી ઘટીત ઘટના ને શ્રધ્ધાંજલી અર્પણ કરવાં એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભારતીબેન ચાવડા, રાજેશભાઈ ભુવા, દિપકભાઈ હડીયા, કેતનભાઈ વાણીયા, લોકાદેશ દૈનિક સમાચાર ના પ્રતિનિધિ મુકેશભાઈ જીંજાળા, સુરત લાઈવ ન્યુઝ ના સંચાલક ગિરીશભાઈ બલદાણિયા સહિત અન્ય મિડીયા પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સદ્દગત ના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Related posts

સુરતનાં વધું એક કોરોના વોરીયરની અણધારી વિદાય, સુરતવાસીઓ શોકગ્રસ્ત…

Surat Live News

સુરત ના કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયા દ્વારા જનતા પરથી દંડ હટાવવા સરકાર ને રજુઆત…

Surat Live News

સુરત ધોળાં દિવસે દુકાનમાં ચોરીની ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ…

Surat Live News

સુરત કોરોનાની નિષ્ફળતાનો ટોપલો રત્નકલાકારો પર ઢોળતાં ડાયમંડ વર્કર યુનિયન આકરા પાણીએ…

Surat Live News

હાથસરના પડઘા સુરતમાં પડ્યા, પિડીતાના ગુનેગારો ને સખત સજા કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ…

Surat Live News

સુરતના ઈ.એમ.એજ્યુકેશન હબની શૈક્ષણિક ક્ષેત્રે નવી શરૂઆત…

Surat Live News

Leave a Comment