June 13, 2021
ગુજરાત જીવનશૈલી સંકટના સહારે સુરત સુરત જ

ધન્યવાદ સવજીભાઈ ધોળકીયા અને ધોળકીયા ફાઉન્ડેશન પરિવાર – બલદાણિયા પરિવાર સુરત…

મારફતે, મથુરભાઈ બલદાણિયા ની વોલ પરથી…

ગિરીશભાઈ બલદાણિયા.

રાજુલા તાલુકાના માંડરડી ગામના છગનભાઇ બલદાણીયા પરિવાર જે આફત આવી દીકરા ગુમાવ્યા અને વાવાઝોડામાં ઘર વિહોણા થયા જેમનું આ દુઃખ સમાજનું દુઃખ બની જતા વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા યથા શક્તિ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે સુરત બલદાણીયા પરિવાર વતી કમિટી બનાવી ભંડોળ એકત્ર કરી સહયોગ કરવાનું નિર્ધારિત છે એવા સમયે છગનભાઇ ના પુત્ર નરશીભાઈ જેઓ સુરત ખાતે 2 વર્ષ પહેલાં સુરત ની ખ્યાતનામ હીરા કંપની હરેકૃષ્ણ એક્સપર્ટ માં કારીગર તરીકે કામ કરતા હતા પોતાની કંપની માં હાલમાં કામ ન કરતા હોવા છતાં સવજીભાઈ ધોળકિયા દ્વારા બલદાણીયા પરિવાર ની સુરતની કમિટીને રૂબરૂ બોલાવી જાણકારી મેળવી ધોળકિયા ફોઉન્ડેશન માંથી સહયોગ આપવાની તૈયારી બતાવી માનવતા ના ઉત્તમ ઉદાહરણ સાથે પોતાના કર્મચારી ને સહયોગી બનવાના ભાવ સાથે છગનભાઇ બલદાણીયા પરિવારને સુરક્ષા આપવા બલદાણીયા પરિવાર સુરત કમિટીને 2,51000 નો ચેક આપીને માનવતા મહેકાવી છે.


સવજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશન ને સમગ્ર બલદાણીયા પરિવાર વતી સહ હૃદય આભાર વ્યક્ત કરીયે છે સાથે આપે આપેલ રકમને સુરક્ષિત રીતે અસરગ્રસ્તને પ્રાપ્ત થવા ભરોસો આપીએ છીએ.

 

બલદાણીયા પરિવાર સુરત ના જય શ્રી કૃષ્ણ…

Related posts

સુરતમાં ડોક્ટર ના આપઘાતથી ચકચાર, આપઘાત નું કારણ અકબંધ…

Surat Live News

કડોદરા સરદાર કોમ્પ્લેક્ષમાં ગટરનાં પાણીનો બે દિવસે પણ નિકાલ ન લાવતા વ્યાપારીઓ વિફર્યા…

Surat Live News

રામમંદિરના નિર્માણમાં પ્રખર “રામ કથાકાર” મોરારીબાપુ ભૂલાયા કે ભૂલાવી દેવાયા?

Surat Live News

આજ રોજ મહા શિવરાત્રી પર્વ મહોત્સવ નિમિત્તે મહાકાલ જ્યોતિષ કાર્યાલય દ્વારા ,સનાતન ધર્મ મહાસભા ના પંડિત પંકજ ગુરુજી ના સાનિધ્ય માં પ્રાત કાળે ભાવિક ભકતો એ મહારુદ્ર અભિષેક નો લાભ પ્રાપ્ત કર્યો-આચાર્ય શ્રી રાહુલ ત્રિવેદી

Surat Live News

પોતાનું ઓક્સિજન માસ્ક આપી બીજાનો જીવ બચાવનાર તબીબના જીવન મરણ વચ્ચે સારવારના ખર્ચ માટે મદદની પોકાર…

Surat Live News

રત્નકલાકારોને પડતી મુશ્કેલીઓ બાબત સરકાર દ્વારા જલ્દી નિકાલ લાવવા ડાયમંડ વર્કર યુનિયનની માંગ…

Surat Live News

Leave a Comment