June 13, 2021
સંકટના સહારે સુરત સુરત જ

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનો સેવાયજ્ઞ, સૌરાષ્ટ્રમાં આવી પડેલી આફતનો સહારો…

મિડિયા પ્રતિનિધિ. – કેતન વાણિયા. 

કોંગ્રેસ અગ્રણી મનસુખભાઈ કોઠીયા (બગોયા) અને પૂર્વ કોર્પોરેટર અરુણાબેન સંજયભાઈ ડાવરા ના સહયોગથી સૌરાષ્ટ્રમાં વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલ ખાંભા તાલુકાના ગામોમાં કાચા મકાનો માટે એક ટ્રક નળીયા (૧૦૦૦૦ નંગ) ની વ્યવસ્થા કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા અને સાથે સુરત શહેર કૉંગ્રેસ ની ટિમ પણ આ સેવાયજ્ઞ માટે સુરત થી રવાના થઈ અગાવ પણ સુરત શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા સોવરાષ્ટ્ મા અસરગ્રસ્ત વિસ્તારમાં 50000 પચાસ હજાર કિલ્લો લોટ, બટેટા, તેલ કૉંગ્રેસ જેટલું પહોસી ફુલનય તો ફૂલ ની પાંખણી આ સેવાયજ્ઞ મા આહુતિ આપી હતી અને આપતી રહેશે.

 

આ તમામ સેવાકીય પ્રયાસો સુરત શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

 

જી.એમ.તલસાણીયા (સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ) અને કેતનભાઈ વાણીયા (કિસાન કૉંગ્રેસ કો.ઓડીનેટર)  દ્વારા  જણાવ્યા મુજબ આફતનો સહારો બની બનતી તમામ કોશીશ કરવા કટીબદ્ધ છે અમારી ટીમ.

Related posts

સુરતનાં લિંબાયત વિસ્તારમાં ખાડીપુર હળવા પડતાં ધારાસભ્ય આવ્યા જનતાની વહારે…

Surat Live News

કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ માંડવી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી….

Surat Live News

સ્વનિર્ભર નર્સિંગ-SI તાલીમવર્ગમાં તાલીમ વિના જ સ્કોલરશીપ આપવાનો આરોપ ધારાસભ્ય છોટુભાઈ વસાવા…

Surat Live News

સુરતમાં રત્નકલાકારો પર કોરોના ફેલાવવાનો આરોપ લગાવતાં સરકાર માફી માંગેના બેનરો લાગ્યા…

Surat Live News

રત્નકલાકારોને મદદ કરવામા આવી તેની તમામ વિગતો મીડિયા અને જાહેર જનતા સમક્ષ મુકવા ડાયમંડ વર્કર યુનિયનની માંગ…

Surat Live News

ગુજકેટ 2020 – સુરતની પી.પી. સવાણીએ સુરતમાં ડંકો વગાડ્યો.

Surat Live News

Leave a Comment