June 13, 2021
જીવનશૈલી સુરત જ

વાંકલ કોવીડકેર સેન્ટરમાં કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ કોરોના વોરિયર્સ નુ સન્માન કર્યું…

મિડિયા પ્રતિનિધિ. – દિપક પુરોહિત. 

કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા,

દેશમાં વૈશ્વિક મહામારીકોરોના નુ સંકર્મણ સતત વધી રહ્યું હતું ત્યારે પોતાની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવામાં લાગી ગયા તેવા કોરોના વોરિયર ડોક્ટર, સ્ટાફનર્સ, સફાઈ કામદારોને લાખ લાખ અભિનંદન.

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ કોવીડકેર સેન્ટરમાં ફરજ બજાવતા વાંકલ પી.એચ.સી ના ડો.ઝંખનાબેન રાઠોડ, કોરોના વોરિયર્સ બે ફિઝિશયન ડોક્ટર, નવ મેડિકલ ઓફિસરો, 19 જેટલી સ્ટાફનર્સ, લેબ ટેક્નિશયન, ફાર્માસિસ્ટ, 25 સફાઈ કામદારો, તાલુકા પંચાયત નો સ્ટાફ, આઈ.ટી.આઈ સ્ટાફ, સિક્યુરિટીગાર્ડ, એમ્બયુલન્સના ડ્રાઇવરનુ સન્માન કેબિનેટમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ કે કોવીડકેર હોસ્પીટલ તબીબો ની સરહાનીય કામગીરી ને બિરદાવી હતી, અભિનંદન આપી તેમની કામગીરીને ઈશ્વરીયકાર્ય સાથે સરખાવી હતી.


વાંકલ ના સરપંચ ભરત વસાવા,ડૉ. યુવરાજસિંહ સોનારીયા,અધ્યક્ષ મહાવીરસિંહ,ઉપપ્રમુખ ભરત પટેલ,સાંઈયુવક મંડળ ના યુવાનો ને સેવા આપવા બદલ આભાર માન્યો હતો.મહામંત્રી દીપકભાઈ વસાવાએ કહ્યુકે દેવદૂત સમાન ડોકટરોએ દર્દીઓ ને સ્વસ્થ કર્યા, સ્ટાફનર્સ, સફાઈ કામદારોનો આભાર માન્યો હતો.આ તકે ગણપતસિંહ વસાવા,માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, દીપકભાઇ વસાવા, સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના દિલીપસિંહ રાઠોડ, અનિલ શાહ, ધર્મેન્દ્રસિંહ, યુવરાજસિંહ, મુકુંદ પટેલ, સદસ્ય શૈલેષ મૈસુરીયા તાલુકા પંચાયત સ્ટાફ તેમજ મેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્મ નુ સંચાલન ધર્મેન્દ્ર સિંહ સોલંકી એ કર્યું હતું.

Related posts

પલસાણા મામલતદાર દ્વારા એક સપ્તાહમાં બીજીવાર બાયોડિઝલ માફિયાને દબોચાયા…

Surat Live News

Mass graves dug in Iran for coronavirus victims visible from space: Report

Admin

Coronavirus positive cases in India rise to 84, confirms Health Ministry

Admin

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ દ્વારા બે વર્ષથી દારૂનાં ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લેવાયો…

Surat Live News

ત્રણ વર્ષ અગાઉ માંગરોળ અને ઉમરપાડાના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે વાંકલ થી ઝડપી પાડયો…

Surat Live News

સુરતના એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટના સામાજિક કાર્યકર હાર્દિક દવેને વૃક્ષારોપણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી…

Surat Live News

Leave a Comment