June 13, 2021
ગુજરાત જીવનશૈલી દુનિયા સુરત જ

૩૧ મેં ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા World No Tobacco Day છે, જે અન્વયે પુર્વ સંધ્યાએ “વ્યસન મુક્તિ, સક્ષમ સમાજ અને સક્ષમ રાષ્ટ્ર” ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિ વેબીનારનું આયોજન…

સમય છે સ્વસ્થતા સાથે મળીને રહેવાનો, પણ માનવી જાણે  ગુલામ બની ગયો હોય તેમ કોઈ ને કોઈ વ્યસન ની લતથી પીડાતો દર્દી બની ગયો હોય તેવું લાગે છે.

આજના સમયમાં સામાજિક સંસ્થાઓ લોકહિતના કાર્યોમાં સક્રિય હોય છે ત્યારે “વ્યસન મુક્તિ, સક્ષમ સમાજ અને સક્ષમ રાષ્ટ્ર” ગ્રુપ દ્વારા દેશના વધુંમાં વધું લોકો ને વ્યસન મુક્તિના માર્ગે વાળવાના હેતુંથી એક “વ્યસન મુક્તિ સમાજ” નું અભિયાન ચાલું કરવામાં આવ્યું છે અને બહોળાં પ્રમાણમાં સમર્થન પણ મળી રહ્યું છે તેને ગ્રાઉન્ડ લેવલે સક્રિય કરવા અને વધારે લોકો સુધી મેસેજ પહોંચાડવા માટે એક ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં ટોપ લેવલનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે…
● આપ બધા સહકાર આપશો એવી વિનંતી છે.

તારીખ 31 મેં ના રોજ WHO ( World Health Organization) દ્વારા
World No Tobacco Day છે…..
જે અન્વયે ” વ્યસન મુક્તિ, સક્ષમ સમાજ અને સક્ષમ રાષ્ટ્ ” ગ્રુપ દ્વારા એક વ્યસન મુક્તિ વેબીનારનું આયોજન કર્યું છે..

તારીખ:- 30-05-2021
સમય:- 9:30 

જેમાં રાજ્યના નામાંકિત મોટીવેશનલ સ્પીકર્સ જોડાશે.

[1] શ્રી સંજય રાવલ
મોટીવેશનલ સ્પીકર

[2] શ્રી શૈલેષ સગપરિયા સાહેબ
મોટીવેશનલ સ્પીકર, કલાસ-1 અધિકારી,
‘આજની વાર્તા’ ના પ્રણેતા

[3] શ્રી પ્રવિણ આહીર
(સંવાદ વક્તા)
સિનિયર એન્કર,
GSTV- ગુજરાત સમાચાર

આ વેબીનારમાં ગુજરાતમાંથી ઘણી સહયોગી સંસ્થાઓ જોડાયેલ છે. વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડી વધુમાં વધુ લોકો આ વેબીનારમાં જોડાય તેવા પ્રયત્નો કરી WHO દ્વારા પ્રેરિત 31 મેં World No Tobacco Day ખરા અર્થમાં ઉજવીએ..

સશક્ત રાષ્ટ્ર માટે દરેક સમાજ સશક્ત બને એ જરૂરી છે અને સશક્ત સમાજ બનાવવા માટે દરેક સમાજ વ્યસન મુક્ત બને એ ખૂબ જ જરૂરી છે. એ માટે આપણે સૌ સાથે મળી આપણા સમાજને સશક્ત બનાવવા પ્રયત્ન કરીએ..

Related posts

માંડવીમાં ગતરોજથી ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા પ્રજાજનોનું રસિકરણ શરૂ કરાયું…

Surat Live News

રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં 60 ટકાથી વધુ કોરોનાના કેસ છે. કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવશે – મુખ્યમંત્રી વિજય રૂપાણી

Surat Live News

US House of Representatives passes Trump-backed coronavirus relief package

Admin

સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ – દિનેશ નાવડીયા

Surat Live News

મોરારી બાપુએ કહ્યું- અયોધ્યામાં રામ મંદિર માટે રૂ 5 કરોડ આપીશુ….

Surat Live News

રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની નેમ સાકાર થશે :- વિજય રૂપાણી

Surat Live News

Leave a Comment