June 13, 2021
ગુજરાત રાજકારણ સુરત

આજરોજ આમ આદમી પાર્ટી સુરત શહેર અને જિલ્લા દ્વારા સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ સાહેબને “રસીકરણ જાગૃતિ અભિયાન” બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

 

કલેકટર સાહેબ ને મળીને વિનંતી કરવામાં આવી કે કોરોનાની મહામારી સામે રામબાણ ઈલાજ સમાન વેક્સિનેશન ને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે.


વધુમાં જણાવવામાં આવ્યું કે,જો સરકારના અભિમાનને ઠેસ ન પહોંચતી હોય તો આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ, કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓ વેકસીનેશન ના અભિયાનમાં પૂરેપૂરો ભાગ લઇ લોકોની જિંદગી અને લોકોના જીવ બચે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવા તૈયાર અને તત્પર છે.

આવેદન પત્ર સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી, સુરત શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા, શહેર સંગઠન મંત્રી શ્રી રજનીભાઇ વાઘાણી, જનપ્રતિનિધિ શ્રી જીતુભાઈ કાછડીયા, શ્રી વિપુલભાઈ સુહાગિયા, શ્રી શોભનાબેન કેવડીયા, પૂર્વ કોર્પોરેટર અને સાથી શ્રી દિનેશભાઇ કાછડીયા તથા સુરત જિલ્લાના ઉપપ્રમુખ શ્રી ચતુરભાઈ ધીયાડ, સુરત જિલ્લા મહામંત્રી શ્રી અનિલ અગ્રાવત દ્વારા આપવામાં આવ્યું.

Related posts

નવી સિવિલ હોસ્પિટલમાં 800 સફાઈકર્મીઓ 24 કલાક પોતાની ફરજ બજાવી રહ્યા છેઃ સુરત મહાનગર પાલિકા…

Surat Live News

સુરતના માંડવી વનવિભાગ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી…

Surat Live News

સુરત નું રાજકારણ ચરમસીમાએ, સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીનો ખુલ્લી ડીબેટ ચેલેન્જ સ્વીકારતા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રવક્તા યોગેશ જાદવાણી…

Surat Live News

Coronavirus: India fights back, 7 more patients cured of Covid-19

Admin

સુરત ના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કન્યા છાત્રાલયમાં અલાયદું કોવિડ કેર સેન્ટર આજરોજ ખુલ્લું મુકવામાં આવ્યું…

Surat Live News

મેકડોનાલ્ડ જેવી નામી રેસ્ટોરન્ટ ના પિઝામાં વાંદો દેખાતાં જાગૃત યુવાનો દ્વારા સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ…

Surat Live News

Leave a Comment