June 13, 2021
આરોગ્ય રાજકારણ સુરત જ

કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ પોતાના મતવિસ્તારમાં દર્દીઓ માટે ઓક્સિજનવાળી સુવિધાયુક્ત નવી એમ્બ્યુલન્સ ખરીદવા ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવી…

મિડિયા પ્રતિનિધિ. – દિપક પુરોહિત. 

સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં દિવસેને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.આ કપરી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારમાં થી કોરોના ના દર્દીઓ ની સંખ્યા વધુ હોય ઇમર્જન્સીમાં દર્દીઓને તાત્કાલિક ૭૦થી ૧૦૦ કિલોમીટર ખસેડવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી.

જેમાં માંગરોળ,ઉમરપાડા ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને માંડવી,બારડોલી,અંકલેશ્વર,ભરૂચ,સુરત સિવિલ હોસ્પિટલોમાં ખસેડવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ના હતી જેથી માંગરોળ અને ઉમરપાડા ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સિજન સહિતની એમ્બ્યુલન્સ ફાળવવામાં પ્રજાની વારંવાર ની માગણી થઈ રહી હતી.માંગરોળ અને ઉમરપાડા વિસ્તાર ના કેબિનેટ મંત્રીએ ગણપતભાઈ વસાવા આદિજાતિ વિકાસ મહિલા અને બાળકલ્યાણ ધારાસભ્યની ૨૦૨૦/૨૧ની ગ્રાન્ટ માંથી ઓક્સિજનની અન્ય સુવિધા સાથે એમ્બ્યુલન્સ ખરીદવા માટે રૂપિયા ૨૫ લાખની ફાળવણી કરતા આ વિસ્તારની પ્રજામાં આનંદની લાગણી પ્રસરી હતી તેમજ પ્રજાએ કેબિનેટ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

ઝંખવાવ ગામેથી જીવદયા પ્રેમી એ ધામણ પ્રજાતિ નો સાપ ઝળપી પાડ્યો…

Surat Live News

સુરતના કોલેજીયન યુવાનની નવી ખોજ, માંડવીનાં યુવક દ્વારા ઓટોમેટિક હેન્ડ સેનેટાઇઝર મશીન બનાવાયું…

Surat Live News

કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ માંડવી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી….

Surat Live News

ખોબા જેટલા કંટવાવ ગામમાં રોજ નું રોજ કમાઈને ખાવાવાળા ગરીબ પરિવારોએ કોરોના ના કેસો માં સતત વધારો થતાં ગામમાં આઠ દિવસનું કડક લોકડાઉન કર્યું તેમજ ગરીબ પરિવારોને આઠ દિવસ ચાલે તેટલી અનાજ ની કીટ નું વિતરણ કરવામા આવ્યુ.

Surat Live News

ઈંજેકશન મામલે સુરતનું રાજકારણ ગરમાયું, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી યોગેશ જાદવાણી દ્વારા સ્વીકાર કરાયાને 48 કલાક વિતી ગયા હોવા છતાં પણ સંધવી ડિબેટમાં આવવાથી ડરીને ભાગી રહ્યા છે એટલે હવે સંધવી સહિત ભાજપના 2 પ્રતિનિધીઓ પધારે તો પણ આપ દ્રારા સ્વીકાયઁ…

Surat Live News

સુરત ના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કન્યા છાત્રાલયમાં અલાયદું કોવિડ કેર સેન્ટર આજરોજ ખુલ્લું મુકવામાં આવ્યું…

Surat Live News

Leave a Comment