June 13, 2021
આરોગ્ય રાજકારણ

સુરત ના ઉમરપાડા તાલુકામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કોંગ્રેસે માંગ કરી કલેકટર ને રજુવાત કરી…

મિડિયા પ્રતિનિધિ. – દિપક પુરોહિત.

એક મહિના માં આદિવાસી પછાત વિસ્તાર ના અનેક લોકોના મોત નિપજયા.

ઉમરપાડા તાલુકામાં છેલ્લા 30 દિવસમાં અસંખ્ય લોકો વૃદ્ધ બીમાર યુવાનો સામાન્ય બીમા tvરી અને કોવિડ ટેસ્ટિંગ ન કરાવવાના કારણે લોકો ના મોત થતા તાત્કાલિક ધોરણે કોવિડ કેર સેન્ટર ઓક્સિજનના સ્ટોક સહિત શરૂ કરવા ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાએ માંગણી કરી છે.
આદિવાસી પછાત વિસ્તાર ના ઉમરપાડા તાલુકાના અનેક ગામોમાં કોઈ ટેસ્ટિંગ કરાવવામાં ના આવતા ગ્રામ્ય વિસ્તાર માં જાગૃતિના અભાવે લોકો સામાન્ય તાવ ખાંસી શરદી આવતી હોય ટેસ્ટિંગ કરવા જવા પણ ગભરાતા હોય અને ઘરગથ્થું ઈલાજ કરતા હોય છે ત્યારે મોટા પ્રમાણમાં લોકો મરણ પામતા હોય છે. આ માટે સરકારી કોઈ પણ એજન્સી એનજીઓ ડિપાર્ટમેન્ટને ઘરે-ઘરે બીમાર લોકોને સર્વે કરી એમને ઘરે દવા પહોચાડવી જોઈએ.


સમગ્ર ગુજરાત માં ૧ મેથી રસીકરણ અભિયાન ચાલુ થઈ રહ્યું છે ત્યારે આ ખૂબ આવકારદાયક પગલું છે.આદિવાસી વિસ્તાર માં ગરીબ લોકો પાસે સ્માર્ટ એન્ડ્રોઇડ મોબાઈલ નથી જેથી ઓનલાઇન નોંધણી કરી શકવાના નથી તો એમના માટે કોઈક વેકલ્પિક સુવિધા કરવાની પણ અમારી માગણી છે. તેમજ તાલુકાના તમામ પી.એસ.સી સેન્ટર સી.એચ.સી સેન્ટર તાત્કાલિક ધટ સ્ટાફની માંગણી અને દવા સ્ટોક વધુ પ્રમાણમાં ફાળવવા આવે એવી સુરત કલેકટર ને ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી લેખિત માં રજુવાત કરવામાં આવી છે.

Related posts

ખાનગી હોસ્પિટલો અને નર્સિંગહોમમાં કોરોના દર્દીની સારવાર થઈ શકશે :- સીએમ રૂપાણી

Surat Live News

માંડવી સરકારી હોસ્પિટલમાં ટોરેન્ટ ગ્રુપ દ્વારા ઓક્સિજનનાં ૨૫ જમ્બો સિલિન્ડર અપાયા…

Surat Live News

માંડવીમાં વહેલી તકે કોવિડ સેન્ટર શરૂ કરવાની પ્રજાજનોની માંગણી…

Surat Live News

Iran says coronavirus kills another 97, pushing death toll to 611

Admin

ગુજરાત ની મહાનગરપાલિકા અને નગરપાલિકા ને વિકાસ માટે ૧૦૦૦ કરોડનો ચેક અર્પણ કરતાં CR પાટીલ…

Surat Live News

પોતાનું ઓક્સિજન માસ્ક આપી બીજાનો જીવ બચાવનાર તબીબના જીવન મરણ વચ્ચે સારવારના ખર્ચ માટે મદદની પોકાર…

Surat Live News

Leave a Comment