June 13, 2021
ગુજરાત રાજકારણ સુરત સુરત જ

ગુજરાતમાં કોરોના મહામારીમાં ગુજરાતના182 ધારાસભ્યોશ્રી અને 26 સાંસદશ્રીના ત્રણ મહિનાના પગાર તથા સરકારી ભથ્થા સહિત જનતાના હિત મા આપવા બાબતે રજૂઆત. – કેતન વાણિયા.

૨૮મી. એપ્રિલ ને બુધવારે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને ગુજરાત ના માનનીય રાજ્યપાલ ગુજરાત રાજ્ય રજુવાત કરવામાં આવી.

ગુજરાત ના જન પ્રતિનિધિઓ 182 ધારાસભ્ય અને 26 સાંસદ સભ્ય અને મુખ્યમંત્રી ની આખી કમીટી ના મંત્રી ઓ પોતાનો ત્રણ મહિનાના સંપૂર્ણ પગાર જનતા ની સેવામાં અર્પણ કરી ભારતના એક સાંસા સેવક નો દાખલો કોરોના વાયરસ ના કપરા કાડ માં બેસાડી શકીએ જેથી કરીને એ ભંડોળ થી આપણે ગુજરાત રાજ્ય માં આપણે નવા ઓક્સિજન પ્લાન્ટ નવી સ્વાસ્થ્ય ની સુવિધાઓ ઉભી કરવામાં અને સરકાર ને અર્થતંત્ર માં પણ ખુબજ સારી રીતે આ ભંડોળ થી જનતા ની સેવામાં કામ આવી શકે અને કોરોના મહામારીનો સામનો મજબુતી રીતે સામનો ઓક્સિજન અને દવાઓ મા વાપરવામાં આવે જેથી કરીને સરકાર ઉપર આર્થિક ભારણ માં મદદરૂપ થઇ શકીએ અને કોરોના સાલે ત્યાં સુધી 50% પગાર આપવામાં આવે કેમકે જનતાએ ચૂંટાયેલા પ્રતિનિધી છે અને જનતા આજે મુસીબત મા છે જ્યારે આજે એક મધ્યમ વર્ગ નો નાગરિક દવા ઇન્જેક્શન ઓક્સિજન તથા હોસ્પિટલમાં માં જગ્યા માટે હેરાન પરેશાન થઇ રહ્યો છે જનપ્રતિનિધીઓ દ્વારા આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવે તો ખૂબ સારો દાખલો આપણે દુનિયા સામે મુકી શકીએ.

Related posts

સુરત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગોસ્વામી સમાજ વિરુધ્ધ સોશિયલ મિડીયામા અભદ્ર ભાષામાં અપશબ્દો બોલી અશોભનિય વાણીવિલાસ કરનાર ભરત ભરવાડ વિરુદ્ધ સુરતના જુદા જુદા કુલ ૯ ( નવ ) પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામા આવી…

Surat Live News

બહાદુર આશીષ ભાટીયા સાહેબ ને ડિજીપીનું સિંહાસન???

Surat Live News

માંગરોળ ના કોસાડી ગામેથી SOG ની ટીમ અને માંગરોળ પોલીસ ના સંયુક્ત ઓપરેશન થી 80 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું…

Surat Live News

પાટીદાર સમાજ માટે આજનો દિવસ ગોઝારો કે ખુશીનો???…

Surat Live News

હાથસરના પડઘા સુરતમાં પડ્યા, પિડીતાના ગુનેગારો ને સખત સજા કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ…

Surat Live News

ગુજરાત જગતતાત ડિજીટલ આંદોલનના સમર્થનમાં જાગૃત યુવાન અશોક સિસારા…

Surat Live News

Leave a Comment