June 13, 2021
રાજકારણ સુરત સુરત જ

સુરતમાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીના ઈશારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી. – દિનેશ કાછડીયા

મિડીયા પ્રતિનિધિ. – ગિરીશભાઈ બલદાણિયા

સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટર દ્વારા પોતપોતાના મતવિસ્તારમાં કોવિડ આઈસોલેશન સેન્ટર્સ ખોલીને જનતાની સેવા કરવાનું ઉત્તમ કામ કરવામાં આવી રહ્યું છે.

કેટલાય દિવસથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ વાદ-વિવાદમાં પડ્યા વગર આઈસોલેશન સેન્ટરમાં સેવા કરી રહ્યા છે ત્યારે સુરતના લોકોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે ખુબ જ લોકપ્રિયતા મળી રહેલ છે. લોકો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની સેવાઓ વખાણી રહ્યા છે.

આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા જોઈને સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીના પેટમાં તેલ રેડાયું અને આઈસોલેશન સેન્ટર્સ પર સેવા કરતા કોર્પોરેટને બદનામ કરવાના ઈરાદાથી વરાછા પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનો નોંધીને વિરોધ પક્ષના નેતા સહિત કોર્પોરેટર્સની ધરપકડ કરી છે.

સુરતમાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીની રાજકીય દાદાગીરી વધી રહી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને સેવા કરતા રોકવાના બદઈરાદે સી.આર.પાટીલના રાજકીય ઈશારે વિરોધપક્ષના નેતાની ધરપકડ.

Related posts

દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા ડીઝલમાં 8.26 રુ. ભાવ ઘટતાં, રૂપાણી સરકારને ચેલેન્જ, ગુજરાતમાં પણ આમ કરી બતાવે સરકાર…

Surat Live News

માંડવી જિ.પં. શિક્ષકો, આંગણવાડી, આશાવર્કર બહેનો કોરોના સર્વેમાં જોડાયા…

Surat Live News

સુરત જિલ્લામાં કોરોનાવોરિયર્સ તરીકે સતત કામગીરી બજાવનાર ૧૦૮ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થતાં શિક્ષકો ચિંતામાં મુકાયા…

Surat Live News

માંડવી પાલિકા પ્રમુખનાં હસ્તે વોટર એ.ટી.એમ. અને મોબાઈલ વોટર વાનનું લોકાર્પણ કરાયું…

Surat Live News

સુરત ના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કન્યા છાત્રાલયમાં અલાયદું કોવિડ કેર સેન્ટર આજરોજ ખુલ્લું મુકવામાં આવ્યું…

Surat Live News

માંડવીનાં જામણકુવા ગામથી ૧૫ ફૂટ કૂવામાં પડેલ દીપડાને વનવિભાગ દ્વારા બહાર કઢાયો…

Surat Live News

Leave a Comment