June 13, 2021
દક્ષિણ ગુજરાત મનોરંજન

માંડવીમાં લવજીહાદનાં કાયદાનું ફટાકડા ફોડી સ્વાગત કરાયું…

માંડવી મિડીયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરાયો.

માંડવી નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ લવજીહાદના કાયદાનું ફટાકડા ફોડી સ્વાગત કરાયું. આ કાયદો અમલમાં આવતા તમામ કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી હતી. અને તમામ દ્વારા ગુજરાત સરકાર અને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા નો આભાર વ્યક્ત કરાયો હતો.

Related posts

માંડવી હાઈસ્કૂલની કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા રાજ્યકક્ષાએ પસંદગી પામી.

Surat Live News

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં “તાઉતે” વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે તાગ મેળવતા કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા…

Surat Live News

Coronavirus: India fights back, 7 more patients cured of Covid-19

Admin

Sanjay Manjrekar axed from BCCI’s commentary panel, may not be included in IPL 2020: Report

Admin

સુરતના માંડવી હાઈસ્કૂલ ખાતે લાયન્સ ક્લબ દ્વારા કોવિડ-૧૯ ની રસિકરણનો કાર્યક્રમ યોજાયો…

Surat Live News

Govt notifies Covid-19 as disaster; announces Rs 4 lakh ex-gratia for deaths

Admin

Leave a Comment