June 13, 2021
મનોરંજન સુરત

સુરતના માંડવી વનવિભાગ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી…

માંડવી મિડીયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ અનિતિયા

આર.એફ.ઓ. દ્વારા સ્ટાફ નહી પણ એક પરિવાર સમજી ધૂળેટીની ઉજવણી કરાય.

માંડવી વનવિભાગ દ્વારા કોરોના કાળ હોવાથી સરકાર દ્વારા સૂચવેલ ગાઈડ લાઈનનું પાલન કરતા અને કાયદાનું ઉલ્લંઘન ન થાય તે માટે આર.એફ.ઓ. દ્વારા પોતાનાં સ્ટાફને કર્મચારીઓ નહી પરંતુ પોતાનો પરિવાર માની ધૂળેટીની ઉજવણી કરાય.

માંડવી ઉત્તર રેંજનાં આર.એફ.ઓ. કમલેશભાઈ ચૌધરી અને દક્ષિણ રેંજનાં આર.એફ.ઓ. ઉપેન્દ્રસિંહ રાઉલજી દ્વારા રંગોનો તહેવાર બેરંગ ન થાય અને કાયદાની ગરિમા પણ જળવાય રહે તે માટે ફક્ત પોતાનાં સ્ટાફ સાથે જ ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો. બંને અધિકારીઓ દ્વારા સ્ટાફનાં સભ્યોને પોતાનાં કર્મચારી નહી પરંતુ પોતાનો પરિવાર સમજી અધિકારી અને કર્મચારીનો ભેદ રાખ્યા વગર તેમની સાથે હર્ષોઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરાય હતી.

Related posts

સુરતના કોરોના વોરીયર ડૉક્ટર હવે પ્લાઝ્મા ડોનરમાં અગ્રેસર – ડૉ. રિતેશ શાહ….

Surat Live News

સુરતમાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીના ઈશારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી. – દિનેશ કાછડીયા

Surat Live News

કલાકારોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલનની ખાતરી આપી પ્રોગ્રામ માટે મંજુરી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું…

Surat Live News

ગુજરાતમાં કોરોના મહામારીમાં ગુજરાતના182 ધારાસભ્યોશ્રી અને 26 સાંસદશ્રીના ત્રણ મહિનાના પગાર તથા સરકારી ભથ્થા સહિત જનતાના હિત મા આપવા બાબતે રજૂઆત. – કેતન વાણિયા.

Surat Live News

સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ ટાઈ???

Surat Live News

વરંવાર સરકારમાં રજુઆતો કરી છતાં પણ સમસ્યાઓ તેની તેમજ, પરિણામ શૂન્ય…

Surat Live News

Leave a Comment