June 13, 2021
મનોરંજન સુરત

સુરતને નવી ઓળખાણ આપી સુરતની સાત વર્ષથી નાની બાળાએ ૧૨(બાર)થી વધું નેશનલ એવોર્ડ જીત્યા છે…

સુરત શહેરની નાની બાળા રીમા મિશ્રા, બાળકો માટે ઉદાહરણ બની શકે તેવું અદ્ભૂત અભિનય કર્યો છે.

બાળકનું નામ: રિમશા મિશ્રા
ઉંમર : 6.8 વર્ષ

સિદ્ધિઓ.
● વ્યવસાયિક બાળ મોડેલ અને અભિનેત્રી.
● 2.5 વર્ષની વયે મોડેલિંગ શરૂ કર્યું. અત્યાર સુધીમાં 50 ફેશન શો કર્યો છે.
● પાન ઇન્ડિયા યંગેસ્ટ “FACE OF WESTSIDE 2017 ” તરીકે પસંદ.
● વેસ્ટસાઇડ, ટાટા ક્લીક અને અન્ય બાળકોના વસ્ત્રોનું શૂટિંગ કર્યું છે.
● રાષ્ટ્રીય કક્ષાએ UNITED INDIA KIDS 2020 ની વિજેતા.
● ABEERA ઇવેન્ટ્સ દ્વારા આયોજીત MISS FASHION ICON 2020 .
● પેન ઈન્ડિયા ખાતે ‘SURAT YOUTH JAIN CLUB ‘ દ્વારા આયોજિત MISS FASHION ICON 2020 ના ટાઇટલ વિજેતા.
● “MAX JUNIOR FASHION ICON 2019″ ના અંતિમ રાઉન્ડમા ના એક. ( FINALIST )
● 3 વાર સુરત ના રાજકુમારી ની વિજેતા 2017,2018 અને 2019 .
● IDT ( GKFW )માટે પ્રોમો શૂટ કર્યું છે.
● BHAVKALA દ્વારા દિગ્દર્શિત YOUTUBE પર શોર્ટ ફિલ્મ મા કામ કર્યું છે.
● તાજેતરમાં મ્યુઝિકલ આલ્બમ ” CHALLO KE NISHAN” માં કામ કર્યું છે.

Related posts

લોકો સાથે અને લોકસેવક તરીકે સદેવ લોકસમ્રાટ તરીકે ઉપસી આવે છે કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયા…

Surat Live News

સુરતના માંડવી તાલુકાની ૩ આદિવાસી યુવતીઓનો સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં સમાવેશ, કેપ્ટન તરીકે રેણુકા ચૌધરી અને બોલર તરીકે પ્રજ્ઞા ચૌધરી અને કૃતિકા ચૌધરીની પસંદગી…

Surat Live News

સુરત ગ્રામ્ય એસઓજી ટીમ કડોદરા ચાર રસ્તા પાસે આવેલ ચામુંડા હોટલ સામેથી એક લક્ઝરી બસ માંથી ગાંજાના તથા વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપી ને ઝડપી પાડી બે આરોપી વોન્ટેડ જાહેર કરયા…

Surat Live News

પડ્યા પર પાટું, રત્નકલાકારો ના પગાર કાપના વિરોધમાં ડાયમંડ વર્કર યુનિયન આંદોલનના માર્ગે???

Surat Live News

સુરત ધોળાં દિવસે દુકાનમાં ચોરીની ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ…

Surat Live News

એક પત્રકારે માનવતા પણ નિભાવી…

Surat Live News

Leave a Comment