June 13, 2021
અપરાધ દક્ષિણ ગુજરાત સુરત

“પર્સનલ લોન” એપ્લિકેશન થી સાવધાન, તમારો જીવ જોખમમાં મુકાય શકે છે…

આજના ટેકનોલોજી ના સમયમાં લોકોને ફાયદા થી વધારે નુકશાનીની સામનો કરવો પડે છે.

સોશ્યલ મિડીયા તેમજ જાહેર ખબરમાં આપેલી જાહેરાતો થી આકર્ષાય ને લોકો પોતાના ફાયદો જોતાં શોર્ટકટ અપનાવી ઓનલાઈન ખરીદી અથવા ઓનલાઈન લોન માટે અરજી કરતાં હોય છે.

ત્યારે સુરત ના રાંદેર પોલિસ સ્ટેશન મા નોંધાયેલી ફરિયાદ મુજબ ક્વિકકેશ, ક્વિક મની, પાંડા રુપી, બિલિયન કેશ, ક્રેડિટ લોન, કેશ બર્ડ વગેરે એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી પર્સનલ લોન માટે અરજી કરેલી ત્યારબાદ મોબાઈલ ડેટા ક્રેક કરી, પર્સનલ ડેટા, ઈ-મેલ આઈડી, પાસવર્ડ વગેરે લિક કરવાની ધમકી આપી હતી તથા સ્નેહી મિત્રો ને જાણ કરવા દબાણ કરવામાં આવે છે અને તેમની સામે ખુલ્લા પાડવાની ધમકી આપવામાં આવી.

આવી રીતે લોકોના મોબાઈલ પરથી તમામ માહિતી એકઠી કરી લોકોને લોન લેવા મજબુર કરવામાં આવે છે અને તમામ માહિતી જાહેર કરવાની ધમકી આપવામાં આવેલ છે.

Related posts

રાજકીય પાર્ટીઓ પોતાના ખેંસ-ઝંડા-ટોપી, ઉકરડા કે કચરાપેટીમાં કે અન્ય અજ્ઞાત જગ્યાએ ફેંકે તેના વિરુદ્ધ જે-તે રાજકીય પાર્ટી અને જે તે જવાબદાર વ્યક્તીઓ પર તત્કાલ દંડની જોગવાઈ કરવામાં આવે-જનતા ગેરેજ…

Surat Live News

હનુમાન જયંતિ વિશેષ, અનુષ્ઠાન યજ્ઞ શાસ્ત્રી શ્રી રાહુલ ત્રિવેદી ના શબ્દોમાં…

Surat Live News

સુરત, શ્રી કાન્હા જન્મોત્સવ સમિતિ દ્વારા કાન્હા જન્મોત્સવ ૨૦૨૦ સ્થગીત…

Surat Live News

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનો સેવાયજ્ઞ, સૌરાષ્ટ્રમાં આવી પડેલી આફતનો સહારો…

Surat Live News

Coronavirus pandemic: BCCI suspends all domestic tournaments including Irani Cup

Admin

માંડવી પોલીસ દ્વારા તાલુકાનાં ખેતરોમાં ચીજો ચોરી કરતા ૨ ચોરોને ઝડપી પડાયા…

Surat Live News

Leave a Comment