June 13, 2021
બિઝનેસ સુરત

વ્યક્તિત્વ વિકાસ હિતાર્થે કામરેજ JCI દ્વારા નવા સેપ્ટરની શરૂઆત…

તા.5/09/2020 ના રોજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ સુરત સમ્રાટ દ્વારા કામરેજ વિસ્તારમાં બિઝનેશ, મેનેજમેન્ટ, ટ્રેનિંગ, કમ્યુનિટી જેવા ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃતિઓ વધે અને 18 થી 40 વર્ષના યુવાનોમાં વ્યક્તિત્વ વિકાસ હેતુ ઝોન-8 માં એક જેસીઆઈ કામરેજ સમ્રાટના નામે નવું સેપ્ટર શરૂ કરવામાં આવ્યું હતું.

ઝોનમાં પ્રથમ વખત ઓનલાઇન શપથવિધિ ગોઠવવામાં આવી હતી. આ પ્રસંગે પાસ્ટ નેશનલ પ્રેસિડન્ટ જેસીઆઈ સેનેટર જેસી દિપક નહાર સર, ઝોન પ્રેસિડન્ટ જેસી દિવ્યાંગ નાતાલી, ઝેડવીપી રિજીયન બી જેસી નિતેશ મહેશ્વરી,જેસીઆઈ સુરત સમ્રાટ ના વર્તમાન પ્રમુખ જેસી લલિત બલદાણીયા, ફાઉન્ડર પ્રેસિડન્ટ જેસી લાલજી લકકડ, ઝેડ.ડી.જી.&ડી. જેસી સિદ્ધાર્થ ભટનાગર વગેરે હોદ્દેદારો ની ઓનલાઇન ઉપસ્થિતિમાં નવા લોમના પ્રમુખ બાલકૃષ્ણ ડંગોદરા અને તેમની ટીમના સભ્યોએ ઓનલાઇન શપથ લીધા હતા.

Related posts

સુરત નાં સૌરાષ્ટ્ર વાસી વિસ્તારમાં “કેશુભાઈ પટેલ” નામથી સરકારી કોલેજ બનાવવા ગોપાલ ઈટાલીયા દ્વારા રજુઆત…

Surat Live News

સુરત શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજાઈ ગઈ…

Surat Live News

સુરત શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓના જનસેવા/ઈ-ધરા કેન્દ્રો તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૩૦મી એપ્રિલ સુધી બંધ રહેશે…

Surat Live News

રત્નકલાકારો ને પડતી મુશ્કેલીઓ બાબત સમાધાનના સાથી બન્યા કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયા…

Surat Live News

Coronavirus: India fights back, 7 more patients cured of Covid-19

Admin

સુરત શહેર ભાજપ પ્રમુખ નિતિન ભજીયાલાલા કોરોના ની ઝપેટમાં?????

Surat Live News

Leave a Comment