June 13, 2021
દુનિયા સુરત

ભૂખ્યાને ભોજન ના મિશન સાથે વલસાડ રોબીનહુડ આર્મી સજ્જ…

વલસાડ જિલ્લામાં રોબિનહુડ આર્મીનું મિશન 30M.

 

વલસાડ જિલ્લામાં 60-70 હજાર ભૂખ્યાઓ લોકો સુધી જમવાનું અને કીટ નું વિતરણ કરાયું આજે ખાવાનું શોધવું સૌથી મોટી મજબૂરી બની છે ત્યારે એ મજબૂરી ને પોહચી વળવા રોબિન હુડ આર્મીનું મિશન 30M ને પૂરું પાડવા સમગ્ર દેશ માં રોબિન હુડ આર્મી ગરીબો ની જમવાનું પુરી પાડવા કાર્યરત છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ આ રોબિન હૂડ આર્મીએ મિશન 30M ને પૂરું પાડવા અંતરીયાળ વિસ્તાર જેવા કે કપરાડા ધરમપુર જેવા આતર્યાડ વિસ્તારમાં લોકો ના વચ્ચે જઈને જીવન જરૂરિયાત ની ઘરવખરી નો સામાન જમવાનું દરેક વસ્તુ પુરી પાડવામાં આવી છે ત્યારે આ રોબિનહુડ આર્મી એ સમાજ દળ ગ્રુપ સાથે મળી ને લોકો ના ઘરે ઘરે જઈ ને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ રોબિનહુડ આર્મી માં જોડાયેલા યુવાનો અને યુવતીઓ નિસ્વાર્થ ભાવે ગરીબો ની ભૂખ સંતોસાય તેને લઈ પોતાનો સમય આપી રોબિનહુડ આર્મીને સહકાર આપતા હોય છે રોબિનહુડ આર્મી વલસાડ દ્વારા આ લોકડાઉન થી લઈ અનલોકડાઉન હાલ સુધી માં 60 થી 70 હજાર જરૂરિયાત મંદ લોકો ની મુલાકાત લઈ વિના મૂલ્ય કીટ અને જમવાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ રોબિનહુડ આર્મી મિસન 30M નું કાર્ય કરી રહી છે . અને સમગ્ર દેશ માં ભૂખ્યાઓ સુધી ભોજન અને ઘરવખરીની કિટનું વિતરણ કરી રહી છે.

Related posts

સુરતના નાયબ પોલીસ કમિશનર ભાવના પટેલ ના હસ્તે આત્મનિર્ભર મહિલા અભિયાન અંતર્ગત ‘આત્મનિર્ભર મહિલા એકઝીબીશન’નું આયોજન કરવામાં આવ્યું….

Surat Live News

સુરત નાં સૌરાષ્ટ્ર વાસી વિસ્તારમાં “કેશુભાઈ પટેલ” નામથી સરકારી કોલેજ બનાવવા ગોપાલ ઈટાલીયા દ્વારા રજુઆત…

Surat Live News

ચાલું વાહને થુંકતા સાવધાન, લાલબત્તી સમાન કિસ્સો…

Surat Live News

સુરત શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજાઈ ગઈ…

Surat Live News

કોરોનાનું એપી સેન્ટર બનેલા સુરત માટે આવ્યા મોટા રાહતના સમાચાર?

Surat Live News

સોમનાથમાં પાર્વતીજીના મંદિરનો 21 કરોડનો ખર્ચ સુરતના હીરા ઉદ્યોગપતિ ઉઠાવશે…

Surat Live News

Leave a Comment